Home › Groups › Kutchuday News
Kutchuday News Telegram
Telegram Channel Link

Kutchuday News Telegram Channel Link

★★★★★ 0.0 (0 ratings)
👁 1 views ↗ 0 joins
🇮🇳 India 🌐 Gujarati # News & Magazines
About this telegram channel link
News and Newpaper
Telegram Channel

Latest public posts from this Telegram channel.

291 subscribers
15 Sep 2026 latest post
Click to fetch the latest posts directly from Telegram.
The owner of this channel has been inactive for the last 11 months. If they remain inactive for the next 7 days, they may lose their account and admin rights in this channel. The contents of the channel will remain accessible for all users.
◼️PART-01… https://youtu.be/kp6KnM2uGEA ◼️PART-02… https://youtu.be/m6j3641k3r0 ◼️PART-03… https://youtu.be/5bxTpfMtsEM ◼️મુંદરાના ગુંદાલા નજીક કારને નડ્યો અકસ્માત...અકસ્માતમાં મહિલાનું મોત, એકને ઈજા...કચ્છ યુવક સંઘના પૂર્વ પ્રમુખના પત્નીનું મોત...મુંદરા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ... ◼️મંગવાણાના વેપારી દ્વારા કરાઈ છેતરપિંડી...રપ લાખના એરંડા-મગફળીની કરી ખરીદી...માલ ખરીદીને રૂપિયા ચુકવવામાં ઠાગા ઠૈયા...રેલડીના ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ...પદ્ધર પોલીસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી... ◼️ઝરપરાના બે મિત્રો સાથે ૭ લાખની ઠગાઈ... મધ્યાહન ભોજનના કામની અપાઈ લાલચ... અમદાવાદના ગઠિયા સામે નોંધાવાયો ગુનો... ◼️વરસામેડીની યુવતી સાથે આચરાયું દુષ્કર્મ...લગ્નની લાલચ આપી ગુજારાયો બળાત્કાર...ગાંધીધામના શખ્સ સામે નોંધાવાઈ ફરિયાદ...અંજાર પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ... ◼️બિદડામાંથી દારૂની ૯ બોટલો સાથે એક શખ્સની ધરપકડ...આદિપુર રૂદ્રા ક્લેકશન પાસેથી ૫ બોટલ સાથે આરોપી જબ્બે...કંડલામાં દારૂનું ખરીદ વેચાણ કરતા શખ્સની કરાઈ ધરપકડ... ◼️નખત્રાણા નજીક ટ્રકમાં લાગી ભીષણ આગ...કોલસો ભરેલી ટ્રકમાં આગ લાગતા નુકશાન...સ્થાનિકો દ્વારા આગ પર મેળવાયો કાબૂ... ◼️જિલ્લામાં ર૪૮ર બાળકો કુપોષણનો શિકાર...કચ્છમાં ૧.૪ર લાખ બાળકોનું કરાયું વજન...૧૮પ૧ કુપોષિત- ૬૩૧ બાળકો અતિકુપોષિત... ◼️જિલ્લામાં પાંચ સ્થળોએ ગરબીમાં દાંડિયાના બદલે ધોકાની રમઝટ...મોટી રવમાં અંજારથી નવરાત્રી રમવા ગયેલા ખેલૈયાને પહોંચાડાઈ ઈજા...ભુજમાં રેલવે ફાટક પાસે કોઈની સામે જાેવા મુદ્દે સર્જાઈ મારમારી... નખત્રાણાના ખીરસરામાં પરિવારમાં ગરબીમાં જવા મુદ્દે થઈ બોલાચાલી... માંડવીના આશરાણીમાં ગરબીમાં બે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો...ગાંધીધામના નવી સુંદરપુરીમાં ગરબા રમવાની ના પાડતા થઈ બબાલ... ◼️કચ્છમાં ર૮ શાળાઓએ મેળવી ફાયર NOC...ફાયર વિભાગ દ્વારા ૩પ સ્કૂલોની ચકાસણી...૭ સ્કૂલોએ બાંહેધરી આપતા કાર્યવાહી ટાળી... ◼️કચ્છ જિલ્લા સંકલન સમિતિની મળી બેઠક...કલેકટરના અધ્યક્ષસ્થાને કરાયું આયોજન...લોક પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયા પ્રશ્નો...અબડાસાના ધારાસભ્યએ ૧૦ પ્રશ્નો કર્યા રજૂ... ◼️તહેવારોમાં ખેડૂતો રોકડી કરવાના મુડમાં...પ્રતિ ૧૦૦ કિલોએ રૂ.પ,પપ૦ ટેકાના ભાવ...ખુલ્લી બજારોમાં ૬ થી ૭૦૦૦ સુધીનો ભાવ...કચ્છની મગફળીનું માર્કેટયાર્ડોમાં ધૂમ વેંચાણ...કચ્છમાં ૧પ દિવસમાં માત્ર ૩૯૮ રજીસ્ટ્રેશન... ◼️પ્રવાસીઓનો સૈલાબ ભુજ રેલવે મથકે વધ્યો... વાહનો ચાલકો પાસેથી લેવાયો પાર્કિંગ ચાર્જ...ટુ-વ્હીલરના ૧૦,ફોર-વ્હીલરના ૩૦રૂ. લેવાયા...પાર્કિંગના અણઘડ ચાર્જ વસૂલાતા કચવાટ... મુંબઈગરા સાથે અપમાનાવાયું મનસ્વી વલણ... ◼️જાણો ભારતના બંધારણની અવનવી વાતો...એડવોકેટ ચિન્મય આચાર્યએ આપી માહિતી... https://youtu.be/0w2QDkCHTOY ◼️રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા રેલી આયોજન...ભુજના વિવિધ માર્ગો પર રેલી નિકળી... સેવિકાઓ બહોળી સંખ્યામાં જાેડાઈ... ◼️રાપરમાં વિજયા દશમીની કરાઈ ઉજવણી...આરએસએસ દ્વારા કરાયું પથ સંચલન...ભારત વિકાસ પરિષદ દ્વારા થયું સન્માન...શસ્ત્ર પુજન સહિતના યોજાયા કાર્યક્રમો... ◼️ ભુજમાં ઈલેકટ્રોનિકસના વેચાણમાં ઘટાડો...તહેવારો છતાં ગ્રાહકી નહીવત...દિવાળીના તહેવારોમાં વેચાણની આશા... ◼️નલિયા ખાતે સમૂહ શસ્ત્રપૂજનનું આયોજન...૯ર જેટલા ગામના જાડેજા ભાયાતો જાેડાયા...સંતો-મહંતોએ શાસ્ત્રપુજનમાં લીધો ભાગ...ક્ષત્રિય સમાજની એકતાના થયા દર્શન... https://youtu.be/yoi9sYvLv8E ◼️મિરજાપરમાં શસ્ત્રપૂજનનું થયું આયોજન...દશેરાના પર્વ અંતર્ગત કરાઈ શસ્ત્ર પુજા...કાર્યકર્તા,ક્ષત્રિય પરિવાર દ્વારા શસ્ત્રપૂજન...બાળાઓ દ્વારા કરાઈ હતી તલવાર બાજી... https://youtu.be/GFeoTwNMHJs ◼️ભુજની જી.કે.માં બનાવાશે નવું પાર્કિંગ...ઈમરજન્સી વોર્ડ પાસે બનાવાશે પાર્કિંગ...૧૫ લાખથી વધુના ખર્ચે થશે નિર્માણ...ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ... ◼️યોજનાના કાર્ડ માટે દાખલા આપશે તલાટી...મા આયુષ્માન કાર્ડ બનાવવા રહેશે સરળતા...દાખલાની અવધિ ત્રણ વર્ષ સુધી રહેશે માન્ય... ◼️કચ્છમાં નવરાત્રિથી ડ્રાયફ્રૂટની માંગ વધી...દિવાળીમાં ડ્રાયફુટ ગ્રીફટની માંગમાં વધારો...આયાત શરૂ થતા ડ્રાયફ્રુટના ભાવ સ્થિર... ◼️હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા રજૂઆત...સરકાર મોંઘવારીમાં ઘટાડો કરે તેવી માંગ...કલેકટરને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર... ◼️ભુજના વિકાસકાર્યો વરસાદમાં ધોવાયા...નવા રસ્તા અને ગટરના કામ ધોવાયા...ઠેર ઠેર પાણીના ભરાયા ખાબોચીયા ...ખખડધજ માર્ગો બન્યા મુશ્કેલી સમાન... ◼️ગ્રામ સેવકોની જગ્યાઓ રદ્દ કરવા હિલચાલ...નવી રોજગારીની તકો ઉભી કરવાનું રહ્યું દૂર ...વિધાનસભા અંદાજ સમિતિએ કરી ભલામણ... ◼️ભુજમાં વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી...માનસિક રોગ અંગે લોકોને અપાઈ સમજ...યોગ સાયકોથેરાપીની પણ અપાઈ તાલીમ... ◼️કચ્છ પ્રવાસી સંઘ દ્વારા કરાઈ રજૂઆત...
The account of the user that owns this channel has been inactive for the last 5 months. If it remains inactive in the next 29 days, that account will self-destruct and this channel will no longer have an owner.
http://kutchuday.in/આદિપુર-પોલીસે-કારમાંથી-૩/
http://kutchuday.in/એસપીને-ફરિયાદ-બાદ-દેશલપર/
http://kutchuday.in/૪-સભ્યોની-સામૂહિક-હત્યાન/
http://kutchuday.in/ગાંધીધામમાં-આઈપીએલની-મે-2/
http://kutchuday.in/નડીયાદમાં-હનીટ્રેપ-પૂર્/
http://kutchuday.in/ક્રાઈમ-કોર્નર-135/
http://kutchuday.in/ચૂંટણીમાં-મને-ભાજપે-નહીં/
http://kutchuday.in/ખાવડા-પોલીસ-પાર્ટી-પર-થયે/
http://kutchuday.in/કંડલા-બંદરેથી-જામનગર/
http://kutchuday.in/આલા-હઝરત-ટ્રેને-માત્ર-ર૭-પ/
http://kutchuday.in/આજથી-ટેકાના-ભાવે-મગફળી-ખર/
Telegram Channel Link information
Country 🇮🇳 India
Language Gujarati
Type Telegram Channel Link
Subscribers 291
Rate this group

How would you rate this community?

0.0 ★ Join Group →